________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२१२
श्री अभिनंदनजिनस्तवन. (४) વીર કુવરની વાતડી કોને કહીએ-એ રાગ. દર્શનથી દુઃખ જાય છે સુખદાઈ?
હાંરે સુખદાઈ રે સુખદાઈ; હારે અભિનંદન દેવ, દર્શનથી દુઃખ જાય છે સુખદાઈ ? એ ટેક. પાર્શ્વમણિના યોગથી લેહ ટળશે, હરે લેહ ટળશે રે લેહ ટળશે; હાંરે થાશે ઉત્તમ છે. દર્શનથી-૧ એમ પ્રભુ ? તમ્હારા ગથી પાપ ટળશે, હારે પાપ ટળશે રે પાપ ટળશે; હાંરે થાશે જીવ શિવ તેમ. દશનથી–૨ ઈયળ ભ્રમર તણું ધ્યાનથી રૂપ પલટે, હરે રૂપ પલટે રે રૂપ પલટે, હાંરે જેનું દેખ્યું દષ્ટાંત. દશનથી–૩
www.kobatirth.org
For Private And Personal Use Only