________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૮
કુંથુ૩. દુ:ખહર ! સુખકર ! સ્વામી ! મ્હારાં, કષ્ટ કૃપાળુ ! કાપા, દેવ દયાળુ ! યા કરીને, સેવક શિર કર સ્થાપેા રે. કુંથુ–૪. ઉમિયા પુરમાં આપે અનુપમ, મંદિર મન હરનારૂં, ઉપા સના કરી અષ્ટ માસની, આજત નાથ ! છે તારૂ'. કુક્ષુ-પ.
www.kobatirth.org
श्रीमल्ली जिनस्तवन. ( રાગ ઉપરન:)
પ્રિયતમ ! પ્રભુ ! પ્યારા ! મલ્રિજિનેશ્વર ! મહારાજ છે, મનમાહન ! સ્વામી ! સવે દેવાના શિતાજ છે. ટેક. પૂર્ણ પ્રતાપી પ્રેમ સ્વરૂપી, ભાગ્ય ઉદયથી મળીયા, શાંતિ કીતિ કાંતિના દાતા, ત્રાતા બુદ્ધિ મળીયા રે. પ્રિય-૧ કરૂણાપતિ ! છે! કામણગારા, કામણુ મુજપર કીધુ, ભાન ભૂલાવી ભવ ભ્રમણાનું, ચિતડું ચારી લીધુ રે. પ્રિય-૨. પ્રીત રીતના પાલક પ્રભુજી ! પ્રીતિ પ્યારી લાગે, પ્રેમામૃતનુ
For Private And Personal Use Only