________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૫
દેખીને દુઃખીયાતણાં,
સહુ દુઃખ તે દૂર પલાય. મનડું ૧ સાખી–ત્રણ ગઢ મળે તખ્તપર,
આસન વાળી આપ, વચનામૃત વરસાવીને,
તમે ટાન્યા ત્રિભુવનતાપ. મનડું- ૨ સાખી–સુરપતિ આવે નેહથી
સજી સર્વ શણગાર; ઈન્દ્રાણુ આનન્દથી,
કરે નાટક નાના પ્રકાર. મનડું ૩ સાખી–રમતી ભમતી રમણુઓ,
ધરતી પ્રભુથી ગાર; વિનય વિવેકે વિચરતી,
વંદના વાર હજાર. મનડું ૪ સાખી–દેવછન્દ દીપે રૂડે,
દેવ ભવન અનુસાર, અતિશય અનુપમ આપને, એપે ત્રીશ ઉપર વળી ચાર. મનડું) ૫
www.kobatirth.org
For Private And Personal Use Only