________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૭
श्री जगवल्लभपार्श्वजिनस्तवन.
જગવલ્લભ સ્વામી ! આશ્રય હારે છે એકજ આપનો પ્રણમું શિર નામી, ભાગોને ભય છે મિથ્યા તાપન. જગ–૧. જગવલ્લભ જગમાં, આપ સમે વડ બીજું કઈ નથી, અંતરમાં આવે, મૂતિ તમ સરખી બીજે જોઈ નથી. જગ–૨. વ્યાધિ છે વસમી, જન્મ મરણની તેને ટાળજો, ઉપાધિ ટાળી, બિરૂદ પિતાનું પ્રેમે પાળજે. જગ-૩. સેહમાં સુરતા, કરૂણાના સિબ્ધ કરાવજે; પિતાને જાણું, દિલડામાં દયા વહાલા લાવજે. જગ – ૪. અલબેલા વહાલા ! ક્રોધ અમારા મનના કાપજો; સુંદર સુખ દાતા ! અધ્યાતમ કેરાં સુખડાં આપજે. જગ-૫. વાણમાં વ્યાપી, સત્યની વાણી સ્વામી વધાવજેસ્નેહે કર ઝાલી, સંત સમાના અવસર આવજે. જગ0૬. સાચા છે સ્નેહી, અજિતસાગર સગુણ
www.kobatirth.org
For Private And Personal Use Only