________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૯ श्रीमहावीर-जिनस्तवन-१.
રાગ-પરજ. સાર સાર એક, મહાવીર પ્રભુ ખરે સાર છે; ભજે ભવનો તો બેડો પાર છે રે–સાર સાર એક-ટેક. એ છે ત્રિશલા માતાના જાયા, એની મેંદી લાગી છે માયા; ભજે સફળ થાય રૂડી કાયારે, સાર સાર એક. ૧. મારું મન મહાવીરમાં રમે છે, મારી સુરતા મહાવીરમાં શમે છે; હવે મનડું બીજે કયાં ભમે છે રે! સાર સાર એક. ૨. આખી દુનિયાને ઉપદેશ આ, કલેશ આખી આલમને કા; ખરા સત્યને સિદ્ધાંત સ્થાપેરે, સાર સાર એક ૩. એના નામ ઉપર જાઉં વારી, મને મૂર્તિ લાગે છે પ્યારી; મેંતે વિવની વાસના વિદારી, સાર સાર એક. ૪. વીર હદય કમળમાં બિરાજે, મારી રસના મહાવીર ગુણ
www.kobatirth.org
For Private And Personal Use Only