________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૭
श्री शांतिजिन स्तवन.
ટકા વાગ્યાને લશ્કર ઉપડયું, ઝરમરીયા આલા એ રાગ.
લગની લાગીરે શાંતિ નાથની, સુંદર સાહેલી તાળી લાગીરે હાથેા હાથની, સુંદર સાહેલી ૧ વાતા હવે બીજી ના ગમે, સુંદર સાહેલી ? મૂર્તિ રસિયાની હૈડામાં રમે, સુંદર સાહેલી ?ર રટન સદાયે એના નામનું, સુંદર સાહેલી ? સંસારી સુખ તે શા કામનું ? સુંદર સાહેલી ૩ કણે ભણકારા એના થાયછે, સુંદર સાહેલી ? ચિત્તડું ચેતનમાં ચમકાય છે, સુંદર સાહેલી ૪ માયા લાગી છે મહારાજની, સુંદર સાહેલી ટળી છું લેાકડિયાં કેરા કાજની, સુંદર સાહેલી ?પ અ ંતરના નાથ અંતરમાં વસ્યા, સુંદર સાહેલી ? બીજો ઉકેલ ના પડે કસ્ચેા, સુંદર સાહેલી ?ક્
www.kobatirth.org
For Private And Personal Use Only