________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી વિમાન સ્તવન. (૨૨)
ગરૂડ ચઢી આવજોએ રાગ. વિમળ પ્રભુ આતમાં અતિ સારો, એ તો પ્રાણ થકી છે પ્યારે. એ ટેક. વિમળ મન ગુરૂ કરૂણાથી કરીયે, જેથી ઠીક ઠેકાણે જઈ ઠરીયે, સદા ધ્યાન અંતરમાંહી ધરિચે. વિમળ–૧. વિમળ તમે વચન કરી વાણું બેલે, ખાતે અંતરનું દ્વાર ખેલે, દેખી સુખનો સાગર પ્રભુ ડેલ. વિમળ-૨. કાયારૂપ કંપિલપુર કેરો વાસી, પાપ અને તાપ દેખી જાય નાશી; એ તો હેતુ જેનોને હુલાસી. વિમળ-૩. કૃતવર્મા પિતા શુદ્ધ કરણી, મુખે સગુણ નવ શકું વરણી, ધન્ય પ્રભુના નગર કેરી ધરણી. વિમળ-૪. શામાનામે માતા મનોવૃત્તિ રાણી, શાસ્ત્રમાંહી પ્રસિદ્ધ પ્રમાણે, ભજે પૂર્ણ સંસ્કારી પ્રાણી. વિમળ-૫. શૂન્ય શિખરે સદ્ગુરૂ દેવા, નેહ ભાવે કરો તમે સેવા; આઠે પહાર પાડે રૂડી હવા. વિમળ-. વિમળ
www.kobatirth.org
For Private And Personal Use Only