________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ ) ૩પરા. (૫)
સેજે પ્રભુનું નામ પણ, નિંદા મુખે લેશે નહિ, રહેજે પ્રભુના ધ્યાનમાં, અપધ્યાનમાં રહેશે નહિ. લેજે. ૧ પરમાર્થમાં પ્રીતિ કરે, પણ પાપમાં કરશે નહિ, અજ્ઞાન અંતરનું હરે, પરમાણુ કદી હરશે નહિ. લેજે. ૨ કરશે પ્રીતિ સસંગમાં, પણ દુષ્ટતા કરશે નહિ, ભરજે ભજનથી પિંડ પણ, કુકૃત્યથી ભરશે નહિ. લેજે. ૩ કરજે વ્યસન સશાસ્ત્રનું, દુર્વ્યસન કદી કરશે નહિ, કરશે હૃદયમાં દેષથી પણ, પુણ્યથી ડરશો નહિ. લેજે. ૪ પિતે અજિત બનશે અને, સહુને અજિત બનાવજે, સૂરિ અજિત સાગર વદે, અપકાર્ય આદરશે નહિ. જે. ૫
૩ોધન. ()
કવ્વાલી સહિતી. પિતે લખ્યું પિતેય પણ, હારે પ્રિતમ વાંચે નહી,
બીજે લખેલું તેય પણ, હારે પ્રિતમ વાંચે નહી; તેણે લખેલું અન્ય પણ, કદિ કઈ દિન વાંચે નહી,
મુજ નાથની હશિયારીને, જનકઈ પણ પહોંચે નહી; ૧ એવાજ હારા હાલ છે, મહારૂં લખ્યું સમજું નહી,
અન્ય લખેલા ભાવને, પરિપૂર્ણ હું સમજું નહી, કે સમજશે મહારૂં લખ્યું, જન અન્ય તે સમજું નહીં.
For Private And Personal Use Only