________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
परमकृपालुचिदानन्दमूर्ते ?
___ कर्मलताऽऽलिकुठारक ? हे ? श्रीमहावीर जिनेश्वर ! नश्वर
सुखसम्पत्परिहारक ? हे ? શુદ્ધસમાધિવિધાર! રે.િ મુરિપદું શિવાય? છે? | ૨ |
(સં. મુનિમેલા.)
થયું ()
(૧) વાણી તણી અધિદેવતા, વાણી તણું મંગલ કરે, રાજા પ્રજા સઘળા મળી, સહુ પ્રાણીનું મંગળ કરે; વૈરાગ્ય કેરી દેવતા, વૈરાગ્યનું મંગળ કરે, આનંદઘન સમ ચેગિઓ, અમ ચેગનું મંગલ કરે.
(૨) ગુરૂદેવ આવી આ સમે, ચારિત્રનું મંગલ કરે, ક્ષત્રિયજને નિજ બળવડે, અમ દેશનું મંગળ કરે; પંડિત જને શાસ્ત્રોવડે, સશાસ્ત્રનું મંગલ કરે, વૈ વિશદ ધન આપીને, વ્યાપારનું મંગલ કરે.
(૩) પ્રતિ વર્ષ આવી વૃષ્ટિ, ખેતી તણું મંગળ કરે, ધવંતરી સમ વૈદ્ય જન, દર્દી તણું મંગળ કરે; બાહે ભટકતી વૃત્તિમાં, ગીજને મંગળ કરે, અજ્ઞાનનું કનડે તિમિર, ત્યાં જ્ઞાનીઓ મંગળ કરે.
For Private And Personal Use Only