SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અજિતસાગરસૂરિજી. (ગઝલ, ને મને હર ભાવની મૂર્તિ, અમેને યાદ આવે છે. ક્ષમાની સૌમ્ય એ મૂર્તાિ, અમને યાદ આવે છે. ૧ તમામ સદગુણે સ્વામી, વિષે કાંઈ નવ હતી ખામી: સદા શુભ શાંતિના ધામી, અમને યાદ આવે છે. ૨ દીધા ઉપદેશ જેનોને, દીધા ઉપદેશ વેણુવને; દિધા ઉપદેશ મુસ્લીમને, અમને યાદ આવે છે. ૩ હતું સિહે સમું ગર્જન, હતું સત્કાર્યનું સર્જન વળી દુર્ગણુતાણું તર્જન, અમેને યાદ આવે છે. ૪ લીધી સાધુત્વની દીક્ષા, દીધી ઉપદેશની શિક્ષા રૂડી અમૃત સમી વાણી. અમેને યાદ આવે છે. ૫ કરી અહીંઆ પધારીને, અમેને દશને દેજે; ગુરૂ હેમેન્દ્રના સાચા, અમને યાદ આવે છે. ૬ ૨ | કવાલી | આ અજિત ગુરૂ આ સમે, સ્વાતંત્ર્ય ઘટતું જાય છે. ધન ભાવ ઘટતા જાય છે, ચારિત્ર ઘટતું જાય છે. આ અમ દેશમાંથી આ અમે, સુખ શાન્તિ ઘટતા જાય છે. અમ ધર્મમાંથી આ સમે, મૃદુભાવ ઘટતા જાય છે. આ ઉપદેશકનું કામ છે. આચાર્ય જનનું કામ છે; વ્યસન ચ વધતાં જાય છે, દુર્વ્યસન વધતા જાય છે. આ ઉપદેશા સુન્દર આપતા, સુવિચાર સુન્દર આપતા, સંભારીને વિરહ કરી, જળ નેત્રનાં ઘટી જાય છે. આ હેમેન્દ્રના હેડા વિષ, વાસ કરે નિર્માણ ગુરૂ અજિતસાગર આવજે, અમ જીવન ઘટતા જાય છે. આ - - - - For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy