SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૮૩) " ptn nms i n 1 = ક: : : : : : : : : : : : : : : : : : : : : : on10: : : : : માવિષ્ય કથન. (૧૭) દિન એક એવે આવશે સ્વરાજ્ય હિન્દતણું થશે, પરધૂસરી ભાગી જશે નિજ ધૂંસરી કર આવશે; મત પંથ વાડા બાહ્યભાવે લોકે ઓછા માનશે, ગાડાં સુભગ સેવાતણું હિન્દી બધાયે તાણશે. ૧ બાળક લગનથી લેકની મનોવૃત્તિઓ ઓછી થશે, ને વૃદ્ધનાં લગ્ન હવે પ્રતિદિવસ અહીંથી અટકશે; વિજ્ઞાનના ઉદ્યોગમાં લાખો જીવન લાગી જશે, પાતાળની ગંગા તણું ઝરણું અનંતા આવશે. ૨ નિર્દચ જ સમજી જશે દિલમાં દયાને લાવશે, હિમાલયેથી ઔષધી લાવી અને અહીં વાવશે; પરદેશી વસ્તુ ત્યાગશે વપરાશ દેશીની થશે, પરદેશના લોકે બધા વિદ્યા બદલ અહીં આવશે. ૩ દંભીજના દંભનું દિન એક પર મૃત્યુ થશે, સાચા જગતના સંતને જન સર્વ આદર આપશે; આલોકની પરલોકથી પુષ્કળ મહત્તા જામશે, દેશી દવા પરદેશીથી પ્યારી જનેને લાગશે. ૪ સંપત્તિ પુષ્કળ આવશે આપત્તિ સહુ ચાલી જશે, વિદ્યાય પુષ્કળ આવશે અજ્ઞાનનું પ્રવિલય થશે; લેકે અજિત સઘળા થશે જીતી શકે કે માનવી, થોડા સમયમાં હિન્દીની સ્થિતિ આવશે એ જાણવી. ૫ : n 11:15 pornvs:non crores = 1 0 0 0rs : : rrrrrrrrrr 1: : : : : : noner = = = = • = = non an n = 1 ) = • = n 3 For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy