SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૭૮) સૂરત. ૩ નક સ્વર્ગનું નામ મળે નહી, આનંદરૂપ સદાચ. શું કહીયે સજની એકઘરની, અગમ અગોચર વાત; પિતે પિતાનો વૈરી છે, પિતે છે મિત્ર સાક્ષાત. જન્મ મરણનાં ટળે દુઃખડાં, શાંતિ અખંડ સહાય; અજિતસાગર ઉચરે એવું, પિતે પિતાથી જણાય. સૂરત. ૪ સૂરત. ૫ પ્રભુ. ૧ મુન વાઇ. (૪૨) પ્રભુનાં બધાં છે બાળકે, ઉંચાં નથી નીચાં નથી. ટેક પ્રેમે ભરેલાં પ્રાણીડાં, ભૂલનાં ભરેલાં બાલુડાં; નિર્દોષ છે નિત્યે બધાં, ઉંચાં નથી નીચાં નથી. માયાતણું એ ઘેનમાં, ભર મેહ કેરી નિદમાં, ભૂલ્યાં બીચારાં ભાન છે, ઉંચાં નથી નીચાં નથી. આત્મસ્વરૂપે સર્વનાં, સુખપૂર્ણ નિર્મળ રૂપ છે; સ્વચ્છેદ ભાવે ખેલતાં, ઉંચાં નથી નીચાં નથી. પ્રભુ. ૨ પ્રભુત્ર ૩ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy