SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૭૨ ) દેહ દેવાલય દેવ બિરાજે, અનહદ નાખત ગાજે; અનુભવ જ્યેાતિ સ્નેહ સમણુ, છાજ અનેાખા છાજેરે. જ્ઞાન૦ ૫ દીવ્ય દેવનાં દન કરવા, અનુભવી વિરલા આવેરે; સ્થિરતા રૂપી થાળ ભરીને, ભાવનાં ભાજન લાવે૨ે. જ્ઞાન૦ ૬ આનંદ રૂપી થાય આરતી, સમજ્યા છે સ ંસ્કારીરે; અનુપમ રાગ અજિત ઇશ્વરમાં, અખંડ આનંદકારીરે. જ્ઞાન૦ ૭ સવરારળ. ( ૨૦૬ ) એથી રામ નામ સંભાર–એ રાગ. તમે મહેર કરો મહારાજ, આજ ઉગારા; ગુરૂદેવ ગરીખ નવાજ, પાર ઉતારે; મ્હેં શરણુ ગ્રહ્યં શિરતાજ, કાજ સુધારે; તમે ભકતવચ્છલ ભગવાન–એ ટેક. આળ પાળ જ જાળ તજીને, શરણ પડયા જગપાળ; કાળ વાળની ઠ્ઠીક બહુ છે, થાએ રૂડા રખવાળ; પ્રેમે પધારા, તમે મહેર કરો મહારાજ, આજ ઉગારા; ગુરૂદેવ ગરીખ નવાજ, પાર ઉતારે; મ્હેં શરણુ ગ્રહ્યું શિરતાજ, કાજ સુધારા. તમે ભકતવઠલ ભગવાન–૧ સરિતા જેવી સાગર સ્વામી, જોર કરીને જાય; વ્હાલમ એવી વૃત્તિ મ્હારી, આપ ચરણને હાય; મમતા મારા, તમે મહેર-ગુરૂદેવ-મ્હે શરણ. તમે ભકતવચ્છલ ભગવાન-૨ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy