________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૩૬) દિલડું ખચિત ખટકી પડયું, બન મધુર અટકી પડયું;
વિરહી વ્યથાનાં બિંદુઓ, વરસાવવા આવ્યા હેમે. ૪ કેમળ તમારી કાયમાં, પડઘા પડ્યા બીજી તણા;
શાશ્વે અખંડિત અજિત છે, ખંડિત બની આવ્યા હમે. ૫
ગોવન દેતાં. (રૂદરૂ)
ગજલ.
જોબન તણું ઘેલાં અમે, માળા હમારી નવ ફરી;
જોબન તણું ઘેલાં અમે, સૂરતા હમેમાં નવ ધરી.. ૧ જોબન તણાં ઘેલાં અમે, જ૫ જેગ સાધન નવ થયાં;
જોબન તણું ઘેલાં અમે, જોબન મદે છાકી ગયાં. ૨ જોબન તણાં ઘેલાં અમે, વિષયે ઘણું બહાલા કર્યા,
જોબન તણું ઘેલાં અમે, હમને નહીં વ્હાલા કર્યા. ૩ જોબન તણું ઘેલાં અમે, મનમાંહિ નવ શાંતિ મળી;
જોબન તણાં ઘેલાં અમે, ભ્રમણા હૃદયની નવ ટળી. ૪ જોબન તણે એ વાંક છે, અપરાધ હારે છે નહીં;
સૂરિ અજિતના એ નાથને, જોબન મદે સમર્યા નહીં. ૬
gવે વિનતિ. (૨૪)
રાગ-બિલાવલ. પ્રાણનાથ પરમેશ્વર તમને, હું વિનંતિ કઈ રીતે કરે; અઘ અનેક અવલોકી “આપના, અનઘ નામ અનુમાનિ ડરૂં.
For Private And Personal Use Only