________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧૨)
હું તા આદર આપું. આનંદથી, ઘેર આવાને;
આજે ગઇએ ગાવિંદનાં ગાન, હરિના લાડિલા ઘેર આવાને. ૧
મ્હારા ઘેર પ્રભુજી પરૂણલા, ઘેર આવાને; રૂડા દનકારી દેવ, પ્રભુના લાડિલા ઘેર આવેને; તમે દન કરજો પ્રેમથી, ઘેર આવેને;
તમે પાવન થા તતખેવ, હિરના લાડિલા ઘેર આવેાને. ૨ મ્હે તા ગીતા રામાયણ રાખીયાં, ઘેર આવેને; તમે કરો પ્રેમે પાઠ, પ્રભુના લાડિલા ઘેર આવેને; ખૂબ તુલસીની માળા શેાભતી, ઘેર આવોને; ઠીક નામ લીધાના ઠાઠ, હરિના લાડિલા ઘેર આવેાને. ૩ રૂડા પ્રેમેથી પુષ્પ ચઢાવીએ, ઘેર આવાને; શોલે સંત પુરૂષના સંગ, પ્રભુના લાડિલા ઘેર આવાને; પુણ્ય પગલેને પગલે જાનુ, ઘેર આવેને;
ઉપજે ઉરમાં ઉમંગ, હિરના લાડિલા, ઘેર આવેાને. ૪
હું તે હરખે ઉતારૂં આરતી, ઘેર આવેને; એમાં આપ તણે! પણ ભાગ, પ્રભુના લાડિલા ઘેર આવેને; આવ્યાં અડસઠ તીથ આંગણે, ઘેર આવાને;
આવ્યાં જ્ઞાન ભક્તિ વૈરાગ, હરિના લાડિલા ઘેર આવેને. પ
બીજું સાધન કળજુગમાં નથી, ઘેર આવેને; એક ભક્તિ પદારથ સાર, પ્રભુના સૂરિ અજિત તણી એ વિનતિ, ઘેર પ્રભુ ને ધારાના
લાડિલા ઘેર આવાને;
આવેને; આધાર, હરિના લાડિલા ઘેર, આવાને. હું
For Private And Personal Use Only