________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
લાંયે મૂખમાંથી પડિત થયા છે, કાયરા હતા તે શૂરવીર બન્યા છે, નિક્ક્ષર હતા તે સાક્ષર થયા છે; ખરેખર પ્રાણીમાત્રના કત્તવ્યના પંચ સુગમ કરનાર એ જ વિશ્વવિખ્યાત મહાકાવ્યા છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૃથ્વીપટ ઉપર જળમાં અનેક ઝરણાંએ જૂદી જૂદી દિશામાં વહે છે એમ જ માનવજાતના વિચાર। પશુ ભિન્ન ભિન્ન દિશામાં સમયાનુકુળ વહ્યા કરે છે. મહાકાવ્યા પણ અનેક છે, એમના ઉપદેશા અને આદેશેા દેશકાળ પરત્વે રચાયેલા છે.
મહાસત તૂકારામ, સમગુરૂ સ્વામી રામદાસ, મહાત્મા કખીરજી, વિભક્ત તુલસીદાસજી, જુનાગઢના વિખ્યાત ભક્તરાજ નરસિંહ મહેતા, મીરાંબાઇ વિંગેરે સન્માદક કવિએના નામથી ભાગ્યેજ કોઈ અજ્ઞાત હેશે ! એમની કાવ્ય પ્રેરણાથી જનતાને ભારે લાભ થયા છે. એ કાવ્યેાએ અનેક અરસિક માનવાને રસિક બનાવ્યાં છે.
'
મહાકાવ્યા અનેકવિધ છે. કાઇ કાવ્ય વૈરાગ્યને પાજે છે; તે કાંઈ શૃંગારને ઉન્નત બનાવે છે; કાઇ શાંતરસને સ્રવે છે તેા કાઇ વીરરસની છેાળ ઉછાળે છે; કાઇ બ્રહ્મવાદનું પ્રતિપાદન કરે છે તેા ક્રાઇ જડવાદને આગળ ધરે છે એ દ્વિધા ા મટવાની જ નથી. જગત છે એ જ મેટામાં મેટી દ્વિધા છે. રસદાયી કાવ્યાનાં ઝરણાં ભલે દ્વિધા રહ્યાં તેમ છતાં તે સધળાં ઝરણાં દિવ્ય પ્રેરણા પાનારા છે. માનવજાતને અત્યંત ઉપયાગી છે.
મહાકવિ ન્હાનાલાલ દલપતરામના શબ્દોમાં કહીએ તાઃ
ધન્ય હા ધન્ય જ પુણ્ય પ્રદેશ, અમારે। ગુણીયલ ગુરદેશ, ”
આપણા ગુર્જરદેશ ગુણીયલ છે અને પુણ્યવતા છે, એમાં પ્રેમાનંદ, રૂષભદાસ, શામળભટ્ટ, અખા, દયારામ, ભેજે ભગત, ધીરા ભગત, રવિદાસ વગેરે કવિજને પોતાના અમર કાવ્યેથી અમર નામેા કરી ગયા છે. એમણે જાતે દિવ્ય પ્રેરણાએ મેળવી હતી અને એને લાભ
For Private And Personal Use Only