SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨૮). હાથી ખુલે છે બારણે, ચિંતા છતાં ચે ટળી; પુત્રે ઝુલે છે પારણે, ચિંતા છતાં યે ના ટળી. ૫ ભજન ઘણી છે ભાતના, ચિંતા છતાં ચે ના ટળી; - પટલાઈ છે નિજ હાથમાં, ચિંતા છતાં યે ને ટળી. ૬. સેના તણા શણગાર છે, ચિંતા છતાં ચે ના ટળી; નેહી રૂડા સરદાર છે, ચિંતા છતાં યે ના ટળી. ૭ છે કેડ પૂરણ કામિની, ચિંતા છતાં યે ના ટળી. ઘડિ આવી છે આરામની, ચિંતા છતાં ચે ના ટળી. ૮ રત્ન સુખાવહ રાજતાં, ચિંતા છતાં યે ના ટળી; * છ તથા છે છાજતાં, ચિંતા છતાં યે ના ટળી. ૯ આધિ નથી વ્યાધિ નથી, ચિંતા છતાં એ ના ટળી; અધિકારીની પદ્ધી મળી, ચિંતા આજત પણ ના ટળી. ૧૦ નિશ્ચર છઠ્ઠ છું નથી. (ર) ગજલ સહિની. ચેતી અને ચાલે હવે, નિશ્ચય અહીં રહેવું નથી; ચતી અને હાલે હવે, નિશ્ચય અહીં રહેવું નથી. ૧ ચેતી અને બેલે હવે, નિશ્ચય અહીં રહેવું નથી, ચેતી અને તે હવે, નિશ્ચય અહીં રહેવું નથી. ૨ ચેતી અને ખાવું હવે, નિશ્ચય અહીં રહેવું નથી; ચેતી અને પીવું હવે, નિશ્ચય અહીં રહેવું નથી. ૩ ચેતી અને જે હવે, નિશ્ચય અહીં રહેવું નથી; ચેતી અને રહેજે હવે, નિશ્ચય અહીં રહેવું નથી. ૪ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy