SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯૪ ) જ્યોના વિષે–( ૧૨ ) રાગ–કૈલૈયાના પદના. શિક્ષા એક સાંભળેા મ્હારી રે, કોડાની કહાણી સારી; ટેક. પુત્રીની ઉંમર પાંચ વરસની, અથવા તે સાત કે આઠ; પુરૂષની ઉંમર પચ્ચાશ કેરી, અથવા છપ્પન કે સાઠ. શિક્ષા. ૧ શિ॰ ૩ પ્રાણપતિ તા પલંગે સૂતા, કાયામાં કળતર થાય; શરીરનું તેજ સૂકાઇ ગયુ છે, જળ તા આંખ્યામાંથી જાય. શિ॰ ૨ દિન દિન આળસ અંગે વધે છે, વાયુનું જોર જણાય; એવા પુરૂષ સાથે જીવતી કેરી, જુવાની કેમજ જાય. મડદાની સાથે મીંઢળ બાંધે, એવા થયા છે ઉપાય; જીવતાં ચે બાઇના જીવમાં ખળતર, પ્રાણ વિષે પસ્તાય. શિ॰ ૪ આવાં જે લગ્ન કરે કે કરાવે, મૂળ એનું ધૂળ થાય; લક્ષ્મી વિષે તે લાહ્યજ લાગે, જન સહુ અપજશ ગાય. શિ૦ ૫ શિ॰ ૭ ખાળ અવસ્થામાં બાળકી એવી, રાંડે એ નથી નવાઈ; અવગુણુ અંતમાં આવે એ જૂઠ્ઠા, ભૂગળ વિનાની ભવાઈ. શિ૦ ૬ કન્યાના વિક્રય કરનારાનાં, અંતે તે નકે નિવાસ; દીકરીના દુઃખી શાપ થકી તા, પુરણ પામશે ત્રાસ. સારી સમજ વિના ધર્મનાં સાધન, શી રીતે પાળી શકાય; અજ્ઞાની વિધવા માળ અવસ્થા, દુસ્તર સમજો સદાય. શિ॰ ટ અજિતસાગર કેરી સાચી છે શિક્ષા, પ્રેમે જો પાલન થાય; આલેક સાથે પરલેાક માંહી, સદ્ગુણ એના છવાય. શિ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy