________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૫)
રાજગચ્છ—પ્રદ્યુમ્નસૂરિથી રાજની પ્રસિદ્ધિ થઈ. પ્રદ્યુમ્નસૂરિના ગુજરાતમાં, મેવાડમાં, મારવાડમાં, માળવામાં અને અન્ય દેશામાં રાજાએ ભક્ત હતા, તેથી તેમના ગચ્છનુ રાજગચ્છ એવુ નામ પડયું. શજગચ્છમાં અજિતસેનસર થયા છે તે વાદ્યમહા વના કર્તા અભયદેવસૂરિના શિષ્ય જિનેશ્વરસૂરિના શિષ્ય હતા. પ્રદ્યુમ્નસૂરિનાં અભયદેવસૂરિ શિષ્ય હતા. સ. ૧૨૭૬ માં પાર્શ્વનાથચરિત્રના કોં માણિકયચંદ્રસૂરિ કહે છે કે–વાદમહા વના કર્તો અભયદેવસૂરિથી હું નવમી પાટે છું. અભયદેવસૂરિના શિષ્ય ધને વરસૂરિ મુંજરાજાના માનીતા ગુરૂ હતા. અભયદેવ સૂરિએ સમ્મતિસૂત્રપર તત્ત્વવિધાયિની નામની ટીકા રચી છે. અજિતસેનના ગુરૂ જિનેશ્વરસૂરિએ જૈનનૈષધીયકાવ્ય નામના ગ્રન્થ રચે છે. તેઓ વિ સ. ૧૦૫૦ માં થયા.
રાજગછીય પ્રદ્યુમ્નસૂરિએ ધર્મવાદમાં દિગ ખાના પરાજય કર્યા હતા, અને તે વૈદકશાસ્ત્રમાં પા
For Private and Personal Use Only