________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫) આવશે. લાલ, પાલનપુર વિગેરે ઠેકાણે ગુજરાતમાં કરંટગચ્છ પ્રવર્તતો હતો એમ લેખાથી સિદ્ધ થાય છે. કરંટગછ સંબંધી વિશેષ હજી તપાસ કરવાની જરૂર છે. વિ. સં. ૧૨૫માં કેરંટનગરના નાહડમંત્રીએ સત્યપુરમાં જિનમન્દિર બંધાવ્યું. તેમાં મહાવીરપ્રભુની પ્રતિમાની પ્રતિષ્ઠા શ્રી જજકસૂરિએ કરી. જય વીર સીમંડળ એ ચૈત્યવંદનમાં તેને પાઠ છે. વિ.સં. ૧૨૫ માં કરંટગ છ જેનાથી પ્રસિદ્ધ થયે તે કેરટનગરની ઝાહેઝલાલી પ્રવર્તતી હતી.
કપુરીયગછ–ત્યવારસી સાધુઓના - એમાં એક કુચપુરીય નામના ગચ્છની પ્રસિદ્ધિ થઈ હતી. કુષ્યપુરીયગચ્છમાં કયા કયા આચાર્યો થયા, વગેરે હકીક્તની સામગ્રી પ્રાપ્ત થતાં તેને પ્રકાશ કરવામાં આવશે. કુચપુરીયગ છે ત્યવાસી શ્રી જિનેશ્વરસૂરિના શિષ્ય શ્રી જિનવલ્લભસૂરિ થયા, એમ જૈન તવાદમાં જણાવ્યું છે.
ગુજરાતમાં ચાવડા રાજાઓના સમયમાં એ.
For Private and Personal Use Only