________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦)
વંશની સ્થાપના કરી છે. શિશોળિયા પડયા એ કહેવત પ્રાચીન પ્રસિદ્ધ છે. મેવાડના શિશેાઢિયા રાજાઆ અને શિશેાદિયા રજપુતાના ષડૅરગચ્છ પ્રસિદ્ધ છે.
સાંડ ગચ્છમાં આમદેવસૂરિના શિષ્ય શાંતિસૂરિ થયા છે. તેમણે સાગરદત્તના રાસ રચ્યા છે. શ્રીશાંતિસૂરિના શિષ્ય ઇશ્વરસૂરિએ લલિતાંગ ચરિત્ર રાસ રચા છે. વિ. સ. ૧૫૬૧ માં માંડવગઢના ગ્યાસુદ્દી ખાદશાહના પુત્ર નાસીરના સમયમાં મલિક મારના પટ્ટે થએલ સેાનારાય જીવનના પુત્ર મંત્રી પુજની પ્રાય નાથી લલિતાંગ ચરિત્ર રાસ રમ્યા છે.
महेसाणा श्रीसुमतिजिनमन्दिरे धातुप्रतिमा पृष्ठे सोझित्राग्रामे संवत् १५६९ वर्षे माह शु. १३ बुधे श्री ओसवंशे वृद्धशाखीय साह नाथा भा० नारिगदे पु. राजा भा० करमाइ नाम्न्या श्रीनेमिनाथ जिनबिंबं कारितं स्वश्रेयसे प्र० श्रीसंडेरगच्छे श्रीशांतिसूरिभिः ।
For Private and Personal Use Only