________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭)
થયા. કુમારપાલના પ્રતિબંધક શ્રીહેમચદ્રાચાર્ય થી આ હેમચંદ્રસૂરિ ભિન્ન જાણવા. મદ્યપારી હેમચ દ્રસુરિવિ. સ. ૧૧૬૪ માં વિદ્યમાન ર્હતા. તેમણે જીવસમાસ, ભવભાવના, ઉપદેશમાલાવૃત્તિ, અનુયોગદ્વાર સૂત્ર ટીકા, શતકવૃત્તિ, મૂલાવશ્યકપર પાંચહેજારી વૃત્તિ, વિશેષાવશ્યકપર અઠ્ઠાવીશ હજારી વૃત્તિ, વગેરે અનેક ગ્રન્થા રચ્યા છે. ગુજરાતના રાજા સિદ્ધરાજ જયંસ હૈ આ આચાર્ય ને ઘણું માન આપ્યું હતું. સિદ્ધરાજ તેમના વ્યાખ્યાનમાં હાજર રહેતા હતા. તેમણે શત્રુજયપર અનશન કર્યું.
મદ્યધારી શ્રીનરચ'દ્રના શિષ્ય નરેન્દ્રપ્રલે વસ્તુપાલના આગ્રહથી અલકાર મહાોંધ નામના સ્વાપત્ત ટીકાવાળા સંસ્કૃત ગ્રન્થ રચ્યા છે.
"
મહુધારી શ્રીવિજયસિંહના શિષ્ય હેમચન્દ્ર નાલયનેમિક્રિસધાન નામનું દ્રાશ્રયકાવ્ય રચ્યું છે. ૨. અદ્ભુધારી દેવપ્રભાચાયે અનઈ રાઘવ રહસ્યાદ મીપ રમ્યા. તેનાપર તેમના શિષ્ય નરચંદ્રાચાર્યે સુ
For Private and Personal Use Only