________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૪)
છે. એકાન્ત નિશ્ચયવાદી અને એકાંત વ્યવહારવાદી સાધુએ ઉપદેશ દેવાને તથા એકલા વિહાર કરવાને અયેાગ્ય છે. તેઓ સ્વપર કલ્યાણ કરવાના અધિકારી થયા નથી. સાધુઓએ અને સાધ્વીએ સ્વાત ત્ર્ય અને પારત ગ્યવિચારનું અને આચારાનું સમ્યક્ અનેકાંતપણુ આવખાધીને સ્વકીય અને પરકીય પ્રગતિના સ્વાતંત્ર્ય અને પારતગ્ય વિચારાને, આચારને અનેકાંતપણે દર્શાવવા જોઇએ. જ્ઞાનાદિ પંચ પ્રકારના આચારાદ્વારા વ્યષ્ટિ અને સમષ્ટિની ધાર્મિક પ્રગતિમાં ક્ષણે ક્ષણે અગ્રગામી થયા ખત, ઉત્સાહ, ધૈર્ય, પ્રય ત્ન અને અનુભવથી યેાગ્યતા પ્રાપ્ત કરવી જોઈએ. દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ધર્મકથાનુયોગ, અને ધર્મ કરણાનુયાગ એ ચાર અનુયાગના સાહિત્યની આવશ્યકતા અવબાધીને સ્વપર પ્રગતિના અનુક્રમ હેતુઓને અવલખવા લક્ષ્ય દેવુ જોઇએ. સાધુઓએ અને સાધ્વીઓએ જ્ઞાન, દર્શીન અને ચારિત્રગુણુની પ્રગતિ માટે પ્રતિદિન પ્રયત્ન કરવા જોઇએ; છેઃ શા
For Private and Personal Use Only