________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૦૮) નહિ. મહાસંઘરૂપ સમષ્ટિની સેવા કરનારાઓએ મહાસંઘરૂપ સમષ્ટિના પ્રત્યેકાંગને પ્રેમ જીતવા દરરેજ જ્ઞાનપૂર્વક પ્રયત્નશીલ બનવું જોઈએ. કેઈ ગચ્છની વા મનુષ્યની સાથે કલેશ કરીને કાંકરી ઘટને કેડે એવી સ્થિતિ ન ઉભી કરવી જોઈએ. પરસ્પર ગચ્છાદિ મંડળમાં વિગ્રહ ઉદ્દભવે એવા સંયોગથી દૂર રહેવું જોઈએ, અને સ્વ પ્રમાણિકતાની અન્ય મનુષ્ય ઉપર અસર થાય તેવું વર્તન પ્રાપ્ત કરવું જોઈએ. શ્રી મહાસંઘ ના અંગભૂત ગચ્છ સંપ્રદાયાદિ મંડળોની એકતા પ્રગતિ કરવાના પિતાના વિચારોના પક્ષને સબળ કરે એવા મનુષ્ય પ્રથમ તે પેદા કરવા જોઈએ અને સ્વવિચાર પ્રતિપક્ષીઓનું બળ પોતાના પર ન ચાલે એવા સામા ઉપાયે એને સાવધાન રહેવું જોઈએ. ત્રિશંકુના જેવી પિતાની સ્થિતિ ન થાય એવી સુવ્યવસ્થા પૂર્વક
જનાઓ ઘડી તે પ્રમાણે વર્તવા પ્રત્યેક મનુષ્યને સામેલ કરવા જોઈએ. અહંતા, દ્વેષ, નિંદા,ગચ્છાહ, સંઘહિ, સ્વયમી બંધુ દેહ, મહાસંઘ દેહ, વિશ્વાસ,
For Private and Personal Use Only