________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩) આભારી છે. કે જે નાયકે પિતાને માટે પેજાએલ કાર્યક્રમે નિ:સ્વાર્થ શાસનસેવા કરતા જ રહ્યા છે. આ પ્રમાણે દરેક નાયકની આજ્ઞા નીચે પ્રવર્તતા સમુદાય તે ગછ છે, કે જે દરેક ગચ્છના આજ્ઞાધારકની ફરજ તેમના ગચ્છનાયકના ફરમાન મુજબ શાસનસેવા માટે યથાવિધિ પ્રયત્ન કરતા રહી શાસનાધિપતિના સામ્રાજ્યની હકદાર પ્રજા તરીકે પુરવાર થવાનું છે.
છપ્રબંધ,
આ પ્રમાણે ગચ્છને પ્રબંધ પૂર્વકાળથી જાતો જ રહ્યો છે. તીર્થંકર પરમાત્માના શાસનમાં જે ગણધર કહેવાય છે તેજ ગચ્છનાયકનું બીરૂદ છે. આચાર્ય કહે કે ગણધર કહે યા ગ૭પતિ કહો તે સઘળું એકજ છે. સની ફરજ અને લક્ષ્ય એકજ શાસનની સેવા કરવાની છે. એક જ પિતાના પુત્ર તરીકે અને ચળ પેઢીની યાવત્ આબાદી જાળવવા અને ઉન્નતિ કરવાની છે.
For Private and Personal Use Only