________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૦૬) વર્તવાની જેનામાં શક્તિ નથી તે ચતુર્વિધ મહાસ ઘની એકતાના સ્થાને વિરેાધતા પ્રગટાવીને સ્વ અને પરનું શ્રેય કરી શકતા નથી. શ્રી ચતુર્વિધ મહાસં. ઘના અંગભૂત ગચ્છાદિ મંડળની એકતા કરવામાં પ્રથમ જે જે વિચારો અને આચાર સર્વને એકસરખા માન્ય હોય અને તત્ સંબંધી જે જે સુધારાઓ કરવા ધાર્યા હોય તે એકસરખા સર્વને માન્ય હોય તે બાબતેને આગળ કરીને સર્વની એકતાના ઉપાયે સાધવા અને તે પ્રસંગે પરસ્પર ગચ્છાદિ મંડળની જેને વિરૂદ્ધ માન્યતાઓ હોય અને જે માન્યતાઓ અને પ્રવૃત્તિના ચોગે પરસ્પર મતભેદ કલેશાદિની ઉદીરણ થતી હોય, એવા સંગે હેતુઓને દાબી દેવા અને પરસ્પરમાં વિરોધ પ્રગટાવે એવા એકતાના દ્રોહીઓથી સાવધ રહેવું. મહાસંઘની એકતા કરવામાં જે જે સંઘના અંગભૂત મનુષ્યના વિચારે મળતા આવતા હોય તેઓનું મંડળ ભરવું અને એકતાની સાધ્યદશાની જનાઓની સુવ્યવસ્થાઓ નક્કી કરીને
For Private and Personal Use Only