________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૦૪) આચાર-વિચાર અને જૈન શાસનની દાઝ, સહનશીલતા સ્વાર્થ ત્યાગ પરિસોને સહવાની શક્તિ, દ્રવ્ય ક્ષેત્ર કાળભાવને પરીપૂર્ણ સમજીને મહા સંઘની એકતા કરવાના જે જે ઉપાયો હોય તેઓને પરિપૂર્ણ અવધવાની શક્તિ, મહા સંઘની સુવ્યવસ્થા તથા એકતાબળ પ્રવર્ધક પ્રવૃત્તિમાં સહાયક મનુષ્યને પ્રાપ્ત કરવાની શક્તિ–વિઘાતક પ્રતિપક્ષીઓના બળને પણ પ્રગતિમાં સહાયક તરીકે કરી લેવાની શક્તિ, ખંત, ધીરજ, ઉત્સાહ અને આત્મબળ પ્રવર્ધક શક્તિ ઈત્યાદિ શક્તિઓની સહાય, ધીરજ, ઉત્સાહ અને આત્મબળ પ્રવર્ધક શક્તિઓ ઇત્યાદિ શક્તિઓની સહાયવડે મહા સંઘ બળ પ્રવર્ધક જે જે પ્રગતિના માર્ગો છે તેમાં જે સંચરે છે, તે અંતે મહા સંઘની નિષ્કામભાવે સેવા કરીને આત્માન્નતિના શિખરે વિરાજીત થાય છે. જૈન સમાજ જેન મહા સંઘની સેવા કર્યા વિના કર્મયેગીપણું પ્રાપ્ત થતું નથી. પ્રશસ્ય રાગ દ્વેષને સેવીને અપ્રશસ્ય રાગ દ્વેષ ટાળવાને ઉપાય સેવાધર્મ છે તે
For Private and Personal Use Only