________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૮૧) જોઈએ અને તેવા સાહિત્ય પિષકેનું તરતમયે ભક્તિ દ્વારા સંરક્ષણ કરવું જોઈએ. આચાર્યો વગેરેની સંઘમાં સુવ્યવસ્થા હેય તેજ ઉપરોક્ત બળની વૃદ્ધિ પ્રગતિ થયા કરે છે. સાધુઓ, સાધ્વીએ, શ્રાવકે અને શ્રાવિકાઓ એ ધર્મનાં જીવતાં પિષક અંગે છે અને તેઓની ધાર્મિકેતિપર ધર્મની પ્રગતિનો આધાર રહેલો છે. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુઓ એ ત્રણ પરમેષ્ટિનું સંપ્રતિ અસ્તિત્વ છે, એ ત્રણ પરમેષિવર્ગની પ્રગતિથી અન્ય સર્વ પ્રકારની ઉન્નતિ થઈ શકે છે. આચાર્યાદિ ત્રણ પરમેષિવર્ગની સુવ્યવસ્થા અને તેઓની જ્ઞાનાદિકારા સદુઉન્નતિ વતે છે તેજ સંઘબળ પ્રગતિ વૃદ્ધિને સાક્ષાભાવ અવલોકી શકાય છે. શ્રીતીર્થકરના પટ્ટપર બેસીને તેઓના ધાર્મિક ફરમાનને આચાર્યવર્ગ જગતમાં ફેલાવી શકે છે પરંતુ તેઓની પ્રગતિમાં ચતુર્વિધ સંઘ દ્વારા ભક્તિ સેવા જે ન થઈ શકે તે આચાર્યાદિ ત્રણ પરમેષિવર્ગની અવનતિ થતાં અન્ય શ્રાવકાદિવર્ગ પણ સ્વ
For Private and Personal Use Only