________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાપેક્ષાએ સ્વાતંત્ર્ય અને અમુકાપેક્ષાએ પરતંત્ર એ બેની આવશ્યકતા સ્વીકારવી પડે છે. જેનસંધ ગચ્છ, સંઘાટક અને કાર્યવ્યવસ્થા બળની સિદ્ધિ ખરેખર સુવ્યવસ્થા કરવા યોગ્ય છે. ક્ષેત્રકાલાનુસારે પ્રત્યેકમાં સુવ્યસ્થાની આવશ્યક્તા સ્વીકારીને સુવ્યવસ્થા કરવી પડે છે. સ્વકીય સંઘ ગચ્છ સંઘાટકાદિની સુવ્યવસ્થાના નિયમ એજનાઓની સંરક્ષા કરીને તે પ્રમાણે આ ચાર્યાદિકની આજ્ઞા પ્રમાણે પ્રવર્તવું એ સ્વકીય આવશ્યક ફરજ અવધીને સદા સર્વ પ્રકારની પ્રગતિમાં અગ્રિમપદે વધવું જોઈએ. સુવ્યવસ્થિત સંઘ ગચ્છ બળની પ્રગતિની મર્યાદાની વૃદ્ધિ અર્થે સ્વાધિકાર કર્તવ્યપરાયણ રહેવાને સ્વાચાર્યાદિકનું પાતંત્ર્ય,
સ્વફરજનું પાતંત્ર્ય અને સ્વફરજ પ્રવૃત્તિરૂપ સ્વાતંત્ર્ય અવધારીને તે પિતાના આચારમાં પ્રગટાવવું જોઈએ. સ્વાતંત્ર્યના સાથેનું અવ્યવસ્થિત સ્વાધ પ્રવર્તન જ્યારે સત્તા બળના સાથે પ્રવર્તે છે, ત્યારે જેન સંઘ અને જૈન ધમની પ્રગતિના બદલે અધા
For Private and Personal Use Only