________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭
આત્માની શુદ્ધતા-પરમાત્મતા પ્રગટ કરવાના જે જે ઉપાયે હોય તે સ્વાધિકાર અવલંબવા, પરંતુ સાધનભેદે સાધ્યભેદ માનીને કલેશ કરે નહીં. જેનેના સ ફીરકાઓએ જેનધર્મની અને જેનોની ઉન્નતિ કરવા ક્ષેત્રકાલાનુસારે ઉત્સર્ગ અને આપત્તિધર્મને સ્વીકાર કરી હાથે હાથ મિલાવી કટિબદ્ધ થઈ પ્રયત્ન કરે. જેનોની ઉન્નતિ થાઓ. ફત્યે શાન્તિઃ સં. ૧૯૭૩ ના
. બુદ્ધિસાગર. વૈશાખ વદિ છે ?
મુ. માણસા.
For Private and Personal Use Only