________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૫૪) સ્વપરનું કલ્યાણ કરે. સ્વયેગ્યતાની પરીક્ષા કરી સ્વકર્તવ્ય કાર્યમાં પ્રવૃત્ત થાઓ. પરમાત્મપદની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે. સમાજ, સંઘ, દેશ, ધર્મ, સ્વ અને પરવ્યક્તિના કલ્યાણાર્થે વ્યવહાર અને નિશ્ચયથી ઉયુકત રહે. મહાસંઘપ્રગતિ, મંત્ર, તંત્ર, યંત્ર પ્રવૃત્તિમાં સદા પ્રવૃત્ત રહો અને નૈશ્ચયિક દષ્ટિએ અંતરથી નિત્તિમાર્ગમાં ઉપયોગી રહે. વધુ
શાંતિઃ શાંતિઃ શાંતિઃ श्रीरामणसंघस्य शांतिभवतु ॥ श्रीचतुर्विधमहासंघस्य शांतिर्भवतु ॥ જૈન સાધુઓની અવનતિનાં કારણે –
૧ પરસ્પરનિંદા, ઈર્ષા અને પરસ્પરની અશુભ કરવાની ભાવના.
૨ કુસંપ, વૈર અને અશુભ કરવાની પ્રવૃત્તિ.
૩ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવે છે જે પ્રમાણે વર્તી વાનું હોય તેનું અજ્ઞાન અને બેદરકારી.
For Private and Personal Use Only