________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨
માના લેખે રાસાઓ ગ્રન્થ વગેરેથી માલુમ પડે છે. પ્રતિમા ઉપરથી લખેલા ગચ્છાથી વાચકે સ્વયમેવ કઈ સાલ સુધી કયા કયા ગ છે વિદ્યમાન હતા તેને નિર્ણય કરી શકશે. હાલ તપાગચ્છ, સાગરગચ્છ, અંચળગ૭, .ખરતરગચ્છ, ત્રિસ્તુતિક સુધર્મબૃહત તપાગચ્છ, પાયચંદગ૭ વગેરે ગાના સાધુઓ વિદ્યમાન છે અને તેઓ હિંદુસ્થાનમાં વિચરે છે. ખરતરગચ્છને પૂર્વદેશમાં અને મારવાડ તરફ વિશેષ પ્રચાર છે. તપાગચ્છને કાઠીયાવાડ, મારવાડ, ગુજરાત, માળવા, દક્ષિણ, મેવાડ વગેરે દેશમાં મુખ્યતાએ પ્રચાર છે અને પૂર્વમાં ગાણુતાએ પ્રચાર છે.
હાલમાં ચાલતા ગ છે જેવા કે તપાગચ્છ, ખરતરગચ્છ, અંચલગચ્છ, નાગોરી તપાગચ્છ (પાયચંદગચ્છ)સાગરગચ્છ, પુનમીયાગછ વગેરેની પટ્ટાવલિયો આ પુસ્તકમાં આપવામાં આવી છે. જેઓએ અમારાપર પટ્ટાવલિયે મેકલી છે તેઓને ધન્યવાદ આપવામાં આવે છે. આ પુસ્તકમાં આપેલી પટ્ટાવલિયેથી વાચકને જેન ઐતિહાસિક જ્ઞાનમાં ઘણી વૃદ્ધિ થશે.
For Private and Personal Use Only