________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૦૪) મરજી આવે તેમ વતે છે તે રાજા અને સેનાધિપતિની આજ્ઞાથી ભ્રષ્ટ બનેલા સ્વચ્છદી સૈન્યની જેમ અવનતિ પામી નષ્ટ થાય છે. પરસ્પર કુસં ૫ બંધાયેલું સૈન્ય જેમ નાશ પામે છે તેમ ચતુવિંધસંઘ પણ અવનતિને પામે છે. સંપ, ભ્રાતૃભાવ અને જૈન સંઘોન્નતિના કાર્યો કરવામાં સાંપ્રત જેન કેમમાં જે જે અંશે કુસંપ, કલેશ, પરસ્પર મતભેદ, તકરારે વગેરે ઉત્પન્ન થાય છે તે તે અંશે જેન કેમ પશ્ચાતું રહે છે અને પચીસ-પચાસ વર્ષમાં ધારેલી ઉન્નતિના બદલે પચાસ વર્ષ પાછળ જેન કેમ રહે છે. તે ખાસ પ્રત્યેક જેને હૃદયમાં વિચારીને જેન કામની અવનતિ કરનાર કુસંપ વગેરેને નાશ કરવા માટે એટલે બને તેટલે આત્મગ આપ જોઈએ. પ્રત્યેક જેનના મનમાં જેનકેમની એકતા કરવા અને જૈન સંઘ તથા જેનધર્મ માટે આત્મગ આપીને કંઈ પણ કરી બતાવવાની ઈચ્છા થશે, ત્યારે જેનઝેમમાં વાસ્તવિક પ્રગતિની ચળવળ ઉદ્દભવશે, એમ ખાત્રીથી
For Private and Personal Use Only