________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬) તેનું યથાર્થ સ્વરૂપ ભકતના સમજવામાં આવે એવી રીતે ઉપદેશ પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવું જોઇએ.
સ્થાધારશેરીનું અનંત વર્તુલ પિતાના હૃદયચક્ષુ આગળ ખડું કરીને દેશકાલાનુસાર પરસ્પર ભિન્ન ભિન્ન ગચ્છીય આચાર્યોમાં સંપ રહે એવા બંધારણ ચજીને શ્રી મહાવીર પ્રભુના સમયમાં જે ઉપદેશક શૈલી પ્રવર્તતી હતી તેનું અનુકરણ કરવું જોઈએ. અવિરતિ છતાં સમ્યગદષ્ટિઓને વ્યવહારને ઉત્પન્ન કરવા અને તેઓએ જેન વ્યવહાર સંઘમાં સ્થાન આપવાના બંધારણો જવાની તથા દેશવિરતિઓના વ્યવહર સંઘ બંધારણેમાં સુધારો વધારો કરવાની પ્રવૃત્તિ કયે કયે અંશે દેશકલાનુસાર ઉપગી છે. અને તેમાં નવું ચેતન્ય કેવી રીતે ઉમેરાય તેને અનુભવ દષ્ટિએ અભ્યાસ કરીને ચાતુર્વણિક નામની સંખ્યામાં પ્રતિદિન વધારે થાય એવા આચારે અને વિચારને યેજનાપૂર્વક ફલાવવાની આવશ્યક્તાને જૈનાચાર્યોએ મંત્રના જાપની
For Private and Personal Use Only