________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૩૫૮)
પ્રગતિ પ્રતિદિન થયા કરશે. પરસ્પરોપગ્રહોનીવાનામ્ એ સૂત્રને જૈન કામના અંગાએ અને ઉપાંગોએ સ્મરવુ જોઇએ; વિશ્વમાં પ્રજાસત્તાક રાજ્યોમાં અને રાજ્યસત્તાક રાજ્યમાં પાર્લામેન્ટ-ગેસીડેન્ટ અને રાજાની મગજની પેઠે ઉપયેાગિતા, પૂન્યતા અને તેઓની આજ્ઞાની માન્યતા સ્વીકારીને બાકીના અંગા પરસ્પર એકબીજાને સાહાય્ય આપીને વર્તે છે તા તેઓ વિશ્વમાં જીવી શકે છે. તે પ્રમાણે જૈન કામ પણ મગજસમાન આચાર્ચીના સદ્વિચારાના તાબે થઇ વશે તે અ ંગેા, ઉપાંગા અને આત્મારૂપ જૈન શા સનનું વિત્વ રાખી શકશે.
વિધમાન આચાર્યો–જૈન કામનુ રક્ષણ થાય એવા સદુપાયાની ચેાજનાએ અને તેને આચારમાં મૂકવાના ઉપાયાને દર્શાવી શકે છે એટલું જ નહિ પણ દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી જૈન ધર્મ અને જૈન કામની શ્રીમહાવીર પ્રશીષ પર જૈન
સરક્ષા તથા પ્રભાવના કરી શકે છે. ભુના પટ્ટપર બેસનાર આચાર્યોંના
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only