________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪૨) આ મતના ઉપાસકો છે. તેરહપન્થ અને બસપન્થ
જ્યારે દિગંબર સંપ્રદાયમાં ભટ્ટારકેના અત્યાચાર ઘણા વધી પડ્યા. એ લોકો પોતાને જેનધર્મના ઈજારેદાર સમજવા લાગ્યા અને શ્રાવકેને મનમાન્યા માગ ઉપર લઈ જવા લાગ્યા, ત્યારે આ પંથને પ્રાદુર્ભાવ થયે. એણે ભટ્ટારકાના બેજાને પોતાના સ્કંધ ઉપરથી ઉતારી ફેંકી દીધો અને વિદ્વાન શ્રાવકોને ઉપદેશાદિનું કામ સોંપ્યું. કહેવાય છે કે વિક્રમ સંવત ૧૬૮૩ ની લગભગ આ પંથને પ્રાદુર્ભાવ થયે હતે. માલુમ નથી પડતી કે આનું નામ તેરહપંથ કેમ ૫ડયું ? તેની સાથે જુના ખ્યાલવાળા લેક જે ભટ્ટારકેના શિષ્ય હતા તે વીસપંથી કહેવાયા. ભટ્ટારની સેવા સિવાય ભગવાનને પંચામૃત અભિષેક કરે, પ્રતિમાના ચરણોમાં કેશર લગાવવું, સચિત્ત ફલ ફૂલ
જ આ પંથના વિષયમાં વધારે જાણવા “જેન હિતેષી, ન. ” આઠમા નવમાં વરસની ફાઈલ જેવી જોઈએ.
For Private and Personal Use Only