________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪૦) મારા ગુરૂ છે આ નહીં, એવું વિચાર કરી પોતાના ગુરૂને સત્કાર કર જોઈએ. બીજાના ગુરૂને નહીં. - ધર્મપરીક્ષા, સુભાષિત રત્નસંદેહ આદિ ઉત્તમામગ્રંથના પ્રણેતા અમિતગતિસૂરિ આ માથુર સંઘના આચાર્ય છે, આને એક શ્રાવકાચાર પણ છે. જેના પઠન પાઠનનો મૂલસંઘમાં યથેષ્ટ પ્રચાર છે. તેઓના આ ગ્રંથી તો કોઈ વાત એવી માલુમ નથી પહતી કે જેને લઈ આ સંઘ જેનાભાસ મનાય, પરંતુ દેવસેનસૂરિના અભિપ્રાય પ્રમાણે આ નિવ અથવા મિથ્યાત્વીજ છે?
પૂર્વકાલના સંઘે પરિચય દેવાય. હવે અમે આધુનિક સમયના પણ કેટલાક સંઘનું વર્ણન કરીને આ લેખને સમાપ્ત કરીશું. તારા પન્થ
આ પંથના યા સંઘના પ્રવર્તક તારન સ્વામી નામના એક સાધુ થઈ ગયા છે. રિયાસત ટુંક (રાજ પુતાના ) ના સેમરખેડી નામના ગામમાં વિક્રમ સંવ
For Private and Personal Use Only