________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૩૮) ચાર ભેદ અથવા ગછ છે. માથુર ગચછને કઈ કઈ આથી જુદે બતાવે છે.
કાકા સંઘની ઉત્પત્તિના સમયના સંબંધમાં કેટલાક લોકોને આ ખ્યાલ થઈ રહ્યું છે કે તે વીરનિર્વાણુ સંવત ૧૬૫ ની લગભગ લેહાચાર્યના દ્વારા સ્થાપિત થયે છે. એક મહાત્માએ તેની પુષ્ટિ સારૂ એક કથા બનાવી લીધી છે કે જે ઘણુઓને માટે વેદ વાક્ય બની ગઈ છે.
ઘણા આશ્ચર્યની વાત તે છે કે પિતાને ઈતિહાસણ માનવાવાલાએ પણ કેટલાક સર્જન તેને સાચી સમજે છે. પરંતુ વાસ્તિક રીતે તે કપલ કલ્પના સિવાય બીજું કાંઈ નથી. લોહાચાર્યના સમયમાં કાષ્ઠા સંઘનું થવું સર્વથા અસંભવિત છે તે આઠમી શતાબ્દીની પહેલાને કઈ રીતે થઈ ન શકે.
આ સમયમાં કાષ્ઠા સંઘના એક બે ભટ્ટારકે સંભળાય છે, પરંતુ સંપ્રદાયના સિહાજથી આનું મૂલ સંઘથી હવે કાંઈ જુદું અસ્તિત્વ નથી. અગ્રવાલ
For Private and Personal Use Only