________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૩૨) ૭૭ ખુરસાલે
૮૩ નાઈ જેન ૭૮ હરદર
૮૪ બઢઈ જૈન ૭૯ ઉપાધ્યાય
૮૫ કિરા જૈન ૮૦ ઠગર બોગાર ૮૬ સુકર જૈન ૮૧ બ્રાહ્મણ જૈન
૮૭ મહેશ્રી જેના ૮૨ ગાંધી
દિગંબર જૈન કુલ સંખ્યા ૪૫૦૫૮૪
ઉપરની જ્ઞાતિની હકીકત દિગંબર-ડિરેકટરીમાંથી ઉતારી છે. દ્રાવિડ સંઘ--
જેનેન્દ્રવ્યાકરણના કર્તા પૂજ્યપાદ અથવા દેવનંદિના શિષ્ય વન દિએ આ સંઘને સ્થાપિત કર્યા. વનંદિ ઘણા ભારી વિદ્વાન હતા. દેવસેનસૂરિએ તેમને “પદુડી માણો' અર્થાત્ પ્રાકૃતશાસ્ત્રના જ્ઞાતા અને મહાપરાક્રમી બતાવ્યા છે. શ્રવણ બેલગુલની મલિષણ પ્રશસ્તિમાં વજનંદિના “નવસ્તોત્ર નામના ગ્રંથને ઉલ્લેખ કરીને તેની ઘણી પ્રશંસા કરી છે. અને તેમને “સાવરપાનવાવછાવરણમેમજ ” વિશેષણ આપ્યું છે.
For Private and Personal Use Only