________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૨૯) પદ્મપુરાણ, જિનશતક (સમતભદ્રકૃત) ઈત્યાદિ ગ્રામાં તથા અકલંકદેવના સમકાલીન વિદ્યાનંદિ, પ્રભાચંદ્ર, માણિક્યનંદિ આદિના ગ્રંથોમાં પણ આ સંઘના નામ માત્રને પણ ઉલ્લેખ નથી. જે તે સમયમાં આ સઘનું અસ્તિત્વ હેત તે જરૂર કેઈક ગ્રંથમાં તેને ઉલ્લેખ મળત, ઉત્તરપુરાણુ સઘળાથી પહેલે ગ્રંથ છે. તેમાં ગુણભદ્રસ્વામી સેનાન્વય અથવા સેનસંઘને ઉલ્લેખ કરે છે, અને વિરસેન (જિનસેનના ગુરૂ) થી તેની પરંપરા શરૂ કરે છે. એથી પણ માલુમ પડે છે કે–એ ચારે સંઘ વરસેનસ્વામીના સમયમાં સ્થાપિત થયા હશે. અને વીરસેન અકલંકદેવના સમકાલીન હતા. દિગબર જ્ઞાતિ-- ૧ પલ્લીવાલ.
૬ જૈસવાલ. ૨ ખંડેલવાલ.
૭ પ્રેરાયા. ૩ પરવાર.
૮ ગલાલારે. ૪ ૫૦ પરિવાર,
૯ મેચુ. ૫ અગરવાલ.
૧૦ ફતેપુરથા.
For Private and Personal Use Only