________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦૦) તે પોતાના ગુરૂને કહેવા લાગ્યું કે શાસ્ત્રમાં સાધુને જે આચાર કહે છે. તે પ્રમાણે તમે પાળતા નથી, તેનું શું કારણ છે? ગુરૂએ ઉત્તર આપ્યો કે, પંચમકાળમાં શાસ્ત્રવિધિ મુજબ સર્વ ક્રિયા થઈ શકતી નથી. એ ઉપરથી લવજીએ કહ્યું કે તમે તે ભ્રષ્ટાચારી છે, માટે હવેથી તમે મારા ગુરૂ નથી, હું તો પોતે જ સંયમ ફરીને લઈશ. એ પ્રમાણે કલેશ કરી લવજી ત્રાષિએ લંકામતની ગુરૂદક્ષાને ત્યાગ કરી પિતાની સાથે બીજા બે યતિએ ૧ ભાણે, ૨ સુખજીને લઈ ત્રણે જણે પોતપોતાની મેળે દીક્ષા લીધી અને મહા ઉપર લુગડાંની પટી બાંધી. આ વિચિત્ર વેષ જોઈ શ્રાવકોએ પ્રથમ તે તેમને રહેવા માટે જગ્યા પણ આપી નહિ. તેથી તેઓ ખંડેર મકાનમાં જઈ રહ્યા. ગુજરાતમાં ખંડેર થઈ ગએલાં મકાનને દ્રઢ કરીને કહે છે. આ ત્રણ જણાને આવા મકાનમાં રહેતા જોઈ લેકેએ તેમનું નામ ઢુંઢીઆ રાખ્યું. પછી તેમને ન મત ચલાવતાં બહુજ હરકતે નહી, પરંતુ તે
For Private and Personal Use Only