________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૮૮)
શ્રીવીરથી ૨૨૦ વર્ષે શૂન્યવાદી નિદ્વવ થયા. શ્રીવીરથી ૨૨૮ એ ક્રિયાનાવાદી નિહ્રવ થયા. શ્રીવીરથી ૩૩૫નિગેાદવિચારક ભદ્રકાલિકાચાર્ય થયા. શ્રીવીરથી ૪૫૩ વષે ખીજા કાલિકસૂરિ થયા. ગઈ ભજિલ્લાએદ્રક. શ્રીવીરથી ૫૪૪ વષૅ ત્રિરાશી સ્થાપક નિર્દેવ થયા. શ્રીવીથી ૫૮૪ વર્ષે વજીસ્વામી દેવલાક ગમન.
શ્રીવીરથી ૫૮૪ વર્ષ ગાષ્ઠમાહીલ સાતમે નિનવ જીવ અને કર્મ યાગ સર્પકુ અકવત્.
શ્રીવીરથી ૬૦૯ વર્ષે સહસ્રમલ્લે ટ્વિગઅર મત
સ્થાપ્યા.
વીરાત ૬૨૦ વર્ષે ચાર શાખા વિદ્યાધર, નિવૃત્તિ, નાગેન્દ્ર, ચંદ્ર.
શ્રીવીરાત ૮૮૨ વર્ષે ચૈત્યવાસ પ્રારભ, શ્રીવીરાત્ ૯૪ વર્ષે ચેાથની સ’વટ્ઝરી સ્થાપક કાલિકાચાર્ય નું સ્વર્ગગમન થયું.
For Private and Personal Use Only