________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૭૪) ૭૧ મા શ્રીજિનહર્ષસૂરિજીની પાટ ઉપર શ્રીજિનસભાગ્યસૂરિ થયા. તેમના મારવાડના સ્વાઈસેરડા ગામવાસી, કેકારીગેત્રીય શાહ કરમચન્દ નામે પિતા તથા કરૂણદેવી માતા હતાં, તેમને જન્મ વિ. સ. ૧૮૬૨ માં થયે અને સૂરતરામ નામ રાખવામાં આવ્યું. સં. ૧૮૭૭ માં સિંધિયા દેલતરાવના લક૨માં દીક્ષા ગ્રહણ કરી, અને સાભાગ્યવિશાલ નામ રાખવામાં આવ્યું, તથા સં. ૧૮૨ માગશર શુદિ ૭ સાતમને ગુરૂવારને દિવસ શુભ લગ્નમાં વાંકાનેર નગરમાં આચાર્યપદ પ્રાપ્ત કર્યું, અને ખજાનચી શાહ લાલચન્દ સાલમસિંહે ઘણું દ્રવ્ય ખચીને નંદીમહેત્સવ કર્યો, તે વખતે તેમનું શ્રીજિનભાગ્યસૂરિ એવું નામ રાખવામાં આવ્યું, તેઓશ્રીએ યાજજીવ સુધી એકલડાણ કર્યા અને શાલદુશાલા વિગેરે ઓઢવા નહિ તથા પગથી વિહાર કરવાને નિયમ કર્યો હતે. તેઓશ્રીના આવા પ્રકારના ગુણે દેખીને વાંકાનેરના મહારાજા શ્રીરત્નસિંહજી તથા સરદારસિંહજી વિગેરે
For Private and Personal Use Only