________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫૧) વદ્ધનસૂરિને સ્થાપન કર્યા, એક વખત જેસલમેરગઢમાં શ્રીચિન્તામણિપાર્શ્વનાથની પાસે રહેલી ક્ષેત્રપાલની મૂત્તિને દેખીને સ્વામી સેવકનું બરાબર આસન અને યુક્ત છે તેવી રીતે વિચાર કરીને ક્ષેત્રપાલની મૂર્તિને ઉઠાવીને દરવાજામાં સ્થાપન કરી તેથી ક્રોધાયમાન થયેલા ક્ષેત્રપાલ જ્યાં ત્યાં શ્રીસૂરિજી મહારાજના ચતુર્થવ્રતનો ભંગ દેખાડવા માંડ્યો. એવી રીતે એક વખત આચાર્ય મહારાજ ચિત્રકૂટ નગરમાં ગયા ત્યાં પણ ક્ષેત્રપાલે તેવી રીતે જ કર્યું, ત્યારે દરેક શ્રાવકે ચતુર્થવ્રતને ભંગ જાણીને આ પૂજ્યપદને અગ્ય છે એવી રીતે વિચાર કર્યો, કમથી વ્યંતરપ્રાગથી વદ્ધમાનસૂરિ ગ્રહિલ થયા અને પિમ્પલક ગામમાં જઈને રહ્યા કેટલા શિખ્યા તેમની પાસે રહ્યા ત્યારે સાગરચન્દ્રાચાર્ય પ્રમુખ સમસ્ત સાધુએ એકત્ર થઈને ગચ્છની સ્થિતિ રાખવા વાસ્તે કઈ નવીન આચાર્યની સ્થાપના કરવી જોઈએ. એવી રીતે વિચાર, કર્યો, ત્યારબાદ નવીન ગોરા નામના ક્ષેત્રપાલનું આ
For Private and Personal Use Only