________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૯) માં નાગપુર ગામમાં સ્વર્ગવાસ થયો.
પ૩ મા તેમની પાટે શ્રીજિનચન્દ્રસૂરિ થયા, તેમને સં. ૧૪૦૬ માઘ શુદિ ૧૦ દશમીને દિવસે નાગપુરના વાસી શ્રીમાલશાહહાથીશાહે નંદી મહોત્સવ સહિત પદસ્થાપન કર્યા. અને તરણુપ્રભાચાયે સૂરિ. મંત્ર દીધે, શ્રીજિનચન્દ્રસૂરિ સં. ૧૪૧૫ આષાઢ વદિ ૧૩ ત્રદશીને દિવસે સ્તંભતીર્થમાં સ્વર્ગે ગયા. - ૫૪ મા તેમની પાટે શ્રીજિનેદયસૂરિ થયા, તેમને જન્મ પાલણપુરમાં થયું હતું, તેમના પિતા માલૂગોત્રીય શાહ રૂંદપાલ હતા, અને માતાનું નામ ધારલદેવી હતું. તેમનો જન્મ સં. ૧૩૭૫ માં થયે હતું અને તેમનું સમારે એવું મૂલનામ હતું, અને સં. ૧૪૧૫ ના આષાઢ શુદિ ૨ બીજને દિવસ સ્તંભનતીર્થમાં ૧ણયા ગેત્રીય શાહ જેસલે નંદી મહોત્સવ કર્યો, અને તરૂણપ્રભાચા સરિમંત્ર દીધું અને પદસ્થાપન કર્યો, ત્યારબાદ શ્રીસ્તંભનતીર્થમાં શ્રી અજિતનાથ સ્વામીની પ્રતિષ્ઠા કરી, તથા શત્રુંજયતીર્થની
For Private and Personal Use Only