________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪૦)
દીક્ષા થઇ હતી, સ. ૧૨૩૩ ના કાક દિ ૧૩ તે શને દીવસ શ્રીજયદેવાચાર્ય આચાર્ય પદમાં સ્થાપન કર્યાં હતા, ત્યારમાદ શ્રીજીનપતિસૂરિ વિહાર એક વખત ખખ્ખર નામના નગરમાં ગયા અને ત્યાં ૩૬ છત્રીશ વાક્રિયાને જીતિને જૈનશાસનની ઘણી પ્રભાવના કરી, તથા આસાપુરમાં શ્રીમાલજ્ઞાતીય હાજીશાહે દેરાસર બનાવ્યું. તેની પ્રતિષ્ઠા વખતે એક ચેાગીએ જીનપ્રતિમાને સ્વલિત કરી દીધી તે વખતે શ્રીજીનપતિસૂરિએ પોતાના ગુરૂશ્રી જીનચન્દ્રસૂરિજીનું આરાધન કર્યું. ત્યારબાદ ગુરૂ પ્રગટ થયા અને ચૂ આપ્યું અને તે ચૂર્ણને જીનપતિસૂરિએ પ્રાત:કાલમાં પ્રતિમા ઉપર નાખ્યું કે તરત પ્રતિમાજી ઉગિયાં, ત્યારમાદ ચેાંગીગુરૂના ચમત્કાર દેખીને પ્રસન્ન થઇને ચાલ્યા ગયા, તેથી ગુરૂના ઘણા મહિમા વધ્યા. એક વખત ઊધરણુ મંત્રિએ નાગપુરમાં જીનાલય મધાવ્યું તેની પ્રતિષ્ઠાવાસ્તે મત્રિએ પોતાના કુલગુરૂને ખેલાવ્યા પરંતુ કાઇ કારણથી કુલગુરૂ મુહૂર્ત ઉપર આવી
For Private and Personal Use Only