________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩૫) બુદ્ધિબળથી થોડા જ વખતમાં સકલ શાસ્ત્રને અભ્યાસ કરી આચાર્ય પદ પ્રાપ્ત કર્યું હતું.
તેઓશ્રીના શરીરમાં ગલતકેઢ થયું હતું અને શ્રીસ્થંભનપાર્શ્વનાથનું “જયતિહુઅણ” નામનું તેત્રા બનાવ્યું હતું. અને તેજ શ્રીસ્થંભનપાર્શ્વનાથના
સ્નાત્ર જલથી તેમના કેટ-રેગનું નિવારણ થયું હતું, વિર સં. ૧૫૮૧, વિક્રમ સં. ૧૧૧૧, માં શ્રીસ્થંભનપાર્શ્વનાથ પ્રગટ થયા હતા, તેઓએ વીર સં. ૧૫૯૦, વિકમ સં. ૧૧૨૦ માં શ્રીનવાંગસૂત્રની ટાકા બનાવી હતી, શ્રીઅભયદેવસૂરિ ગુજરાતમાં કપડવંજ ગામમાં વિ. સં. ૧૧૬૭ માં કોલ કરીને દેવલોકમાં ગયા.
૪૩ શ્રીઅભયદેવસૂરિની પાટઉપર શ્રીજીનવભસૂરિ થયા, તેઓ પહેલા કૂર્ચપૂર ગચ્છીય ચૈત્યવાસી શ્રીજીનેશ્વરસૂરિના શિષ્ય હતા, એક વખત ગુરૂની પાસે દશવૈકાલિક ભણતાં વૈરાગ્ય ઉત્પન્ન થયે અને ગુરૂને પૂછ્યું કે સાધુને આચાર તે આવા પ્રકારને છે અને આપે શિથીલ આચાર કેમ ધારણ કર્યો છે
For Private and Personal Use Only