________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪) સાઠમા પટ્ટધર શ્રી સિદ્ધાંતસાગરસૂરિ થયા. તે પાટણ નગરે સેની જાવડની પૂરલદેભાર્યા, તેના સેનપાલ નામે પુત્ર, સંવત્ ૧૫૦૬ની સાલમાં જમ્યાં, સંવત્ ૧૫૧૨ માં દીક્ષા લીધી. ૧૫૪૧ માં આચાર્ય. પદ પામ્યાં. ૧૫૪૨ મા વર્ષમાં ગચ્છનાયક પદવી પામ્યા. એ આચાર્યની વારે શ્રીચકેશ્વરી દેવી તંદુલ વાહરાવીને ગયા છે. તે દિવસથી પાછા આવતા નથી. સંવત્ ૧૫૬૦ માં નિર્વાણ પામ્યા. સર્વાયુ ચેપન વર્ષનું ભેગવી સ્વર્ગે ગયા.
એકસામાં પટ્ટધર શ્રીભાવસાગરસૂરિ થયા. તે મારવાડ દેશમાં નરસાણ ગ્રામે વેરા સાંગાની સિંગારદે ભાર્યાના પુત્ર ભાવડ નામે સંવત્ ૧૫૧૦ મે વર્ષે જમ્યા. સં. ૧૫૨૦ માં શ્રીખંભાયત બંદરે જયકેસરસૂરિને હાથે દીક્ષા લીધી. સં. ૧૫૬ માં શ્રીમાંડલ ગ્રામેં આચાર્યપદ અને ગણેશપદ પણ મહ્યું. સં. ૧૫૮૩ માં નિર્વાણ પામ્યા. સર્વ મલી તહેતેર વર્ષાયુ ભેગવી સ્વર્ગે ગયા.
For Private and Personal Use Only