________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦) ચાર્યપદ અને ગચ્છનાયકપદ મળ્યું, સંવત્ ૧૩૧૩ માં નિર્વાણ પામ્યા. સર્વ મળી ત્રીશ વર્ષાયુ ભોગવી સ્વરે ગયા.
બાવનમા પટ્ટધર શ્રી અજીતસિંહસૂરિ થયા, તેતેઓડ ગામે જિનદેવશેઠની જિનદેવી ભાર્યાના પુત્ર હતા. તે સંવત્ ૧૨૮૩ માં જન્મ્યા. ૧૨૧ માં દીક્ષા લીધી, સંવત ૧૩૧૪ માં શ્રીઅણહિલપુર પાટણે આચાર્યપદ મળ્યું. જેણે સુવર્ણનગરીના સ્વામી સમરસિંહ રાજાને પ્રતિબંધિને દેશમાં થતી જીવહિંસાને બંધ કરાવી. ત્યાંના સર્વ લોક કુમારપાલને વારે સંભારવા લાગ્યા. એ ગુરૂએ પન્નર આચાર્ય પદની સ્થાપનાને મહોત્સવ એક લગ્ન કરાવી આનંદ નીપજાવ્યું. સંવત ૧૩૧૬ માં જાલોર ગામે ગચ્છનાયકપદ મળ્યું. સંવત ૧૩૩૯ માં નિર્વાણ પામ્યા. સર્વ મળી છપન્નવર્ષાયુ ભેગવી સ્વર્ગે ગયા.
ત્રેિપમા પટ્ટધર શ્રીદેવેંદ્રસિંહસૂરિથયા. તે પાલણપુર નગરે શ્રીમાલિશાતે સાંત્શેઠની સતષશ્રી
For Private and Personal Use Only