________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭) મને ઘણે ઉઘાત કર્યો હતે. તે નાગર બ્રાહ્મણ હતા. શ્રીવીરનિર્વાણ પછી ૧૧૯૦ વષે આમરાજાને પ્રતિબોધનાર શ્રીબપ્પભટ્ટસૂરિ થયા.
૩૫ શ્રી પ્રદ્યુમ્નસૂરિ–આ આચાર્ય શ્રીમાનવસૂરિને પાટે સ્થાપી સ્વ ગયા.
૩૬ શ્રી માનદેવસૂરિ–એમણે ઉપધાન વિધિને ઉદ્ધાર કર્યો.
૩૭ શ્રી વિમલચંદ્રસૂરિ–આ આચાર્ય ચિત્રકૂટે વાદ જીત્યા હતા.
૩૮ શ્રીઉતનસૂરિ--આ આચાર્યે ઘણું સાધુઓને દીક્ષા આપી હતી. એકદા તે પરિવાર સહિત આબુતીર્થની જાત્રા કરી પાછા ફરતાં ટેલી ગામની નજીક સીમમાં વડની છાયામાં આવી બેઠા. તે વખતે શુભ મુહુતે શ્રીવીરનિર્વાણ પછી ૧૪૬૪ વર્ષે વિક્રમ સં. ૯૪ વર્ષે ૮૪ આચાર્યો કર્યા. અહીંથી વનવાસીગચ્છ નામ બદલી પાંચમું વડગચ્છ નામ થયું.
૩૯ શ્રીસર્વદેવસૂરિ–એમણે વિક્રમ સંવત
*
, શ્રીહતર એકદા તે
ગામની
For Private and Personal Use Only